• 5 years ago
વીડિયો ડેસ્કઃરાજદ્રોહના ગુનામાં તારીખ હોવાથી હાજર રહેલા હાર્દિક પટેલ માસ્ક પહેરીને કોર્ટ પરિસરમાં હાજર રહ્યો હતો જ્યાં મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિકે જણાવ્યું હતું કે, પક્ષપલટો કરનાર નેતાઓને લોકોએ જાહેરમાં માર મારવો જોઈએ મુખ્યમંત્રીના બંગલે જ 50 કરોડમાં વેચાતા ધારાસભ્યો લોકશાહી માટે શરમજનક ઘટના છે સાથે જ હાર્દિકે કોંગ્રેસ છોડીને આપમાં જવાનો હોવાની વાતને અફવા ગણાવી હતી

Category

🥇
Sports

Recommended