Skip to playerSkip to main contentSkip to footer
  • 3/20/2020
પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસે સેલ્ફ આઇસોલેશનમાં 8 દિવસ પૂરા કરી લીધા છે, તે 8 દિવસથી પતિ નિક સાથે ઘરમાં કેદ છે, ત્યારે કોરોનાથી ચિંતિત એક્ટ્રેસે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કોરોનાવાઇરસને લઇને ચિંતિત જોવા મળી હતી પ્રિયંકાએ આ વાઇરસને ચિંતાજનક ગણાવ્યો હતો

Category

🥇
Sports

Recommended