Skip to playerSkip to main contentSkip to footer
  • 3/22/2020
કોરોના વાઇરસને લઇને આજે જનતા કર્ફ્યુને લોકોનું સમર્થન મળ્યું છે શહેરના જોડતા જામનગર, મોરબી, ભાવનગર, ગોંડલ સહિતના હાઇવે અને નેશનલ હાઇવે સુમસામ જોવા મળી રહ્યા છે તેમજ શહેરના ટ્રાફિકથી ધમધમતા રસ્તાઓ યાજ્ઞીક રોડ, 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ સહિતના રસ્તાઓ પણ સુમસામ જોવા મળી રહ્યા છે લોકોએ સ્વયંભૂ સમર્થન આપ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ 150 ફૂટ રિંગ રોડ પર એક પણ દુકાન ખુલી જોવા મળી રહી નથી ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે, સામાન્ય દિવસો કરતા આજે શાંતિ છે, લોકોએ ડેરીમાં દૂધ હોવા છતાં લોકો લેવા ન આવ્યાં, મોર્નિંગ વોક ટાળ્યતા કર્ફ્યુને સમર્થન આપ્યું છે તેમજ પોલીસ માઇક દ્વારા લોકોને અપીલ કરી રહી છે

Category

🥇
Sports

Recommended