Skip to playerSkip to main contentSkip to footer
  • 3/22/2020
સુરત શહેર કોરોના સામે જનતા કર્ફ્યુમાં સજ્જડ સાબિત થયું છે સવારથી જ લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે જેથી રસ્તાઓ સૂમસામ નજરે પડી રહ્યા છે સવારે દૂધના ડેપો પર એકલ દોકલ વ્યક્તિ દેખાયા હતા જ્યારે એસટી સિટી, બીઆરટીએસ બસો પણ બંધ રહી છે સાથે જ રેલવે સ્ટેશન પર પણ સન્નાટો છવાયેલો છે ચુસ્ત પણે કર્ફ્યુનો અમલ કરતા લોકોએ પોતપોતાની સોસાયટીઓના ગેટ પણ બંધ કરી દીધા છે

Category

🥇
Sports

Recommended