સુરત શહેર સહિત રાજ્ય અને દેશભરમાં સ્વયંભૂ કર્ફ્યુ પાળવામાં આવી રહ્યો છે ત્યારે વરાછા વિસ્તારમાં સેવાભાવી સંસ્થાઓએ પોલીસને જવાનોની સેવા કરીને માનવતા મહેકાવી છે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પોલીસના જવાનો તથા ઈમરજન્સી સેવામાં વ્યસ્ત લોકોને પીવાનું પાણી, નાસ્તા, ચા તથા માસ્ક આપીને સેવા કરવાનો લાભ લીધો છે
Category
🥇
Sports