Skip to playerSkip to main contentSkip to footer
  • 3/22/2020
સુરત: શહેરમાં લોકોએ સ્વયંભુ બંધ પાડ્યો છે રવિવારને રવિવાર નહીં પરંતુ પરિવાર તરીકે લઈને લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે બીજી તરફ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસ દ્વારા રસ્તા પર નીકળતા એકલદોકલ વાહનોની પૂછપરછ કરવામાં આવે છે કામ સિવાય નીકળેલા લોકોને ઘરે પરત મોકલવામાં આવી રહ્યા છે સામાન્ય રીતે રસ્તા પર નીકળતા લોકો મોટાભાગે દવાખાના જવાનું તથા ઇમરજન્સી કામ માટે બહાર નીકળ્યાં હોવાનું પોલીસને જણાવી રહ્યા છે અમુક લોકો શહેર બંધ છે કે કેમ એ જોવા માટે પણ રસ્તા પર નીકળી રહ્યા છે

Category

🥇
Sports

Recommended