• 3 years ago
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થઈ છે.. આવતીકાલે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ પહેલીવાર બજેટ રજૂ કરશે. 2022-23ના નાણાકીય વર્ષ માટે અંદાજે 2.40 કરોડ જેટલા કદનું બજેટ રજૂ થાય તેવો અંદાજ લગાવાઈ રહ્યો છે.

Recommended