• 3 years ago
અરવલ્લી જિલ્લાના ભિલોડાથી કોંગ્રેસના ધારાસભ્ય ડૉ અનિલ જોશિયારાનું લાંબી માંદગી બાદ સોમવારે નિધન થયું હતું. ડો. જોશીયારાની આજે મંગળવારે ભિલોડા ખાતે અંતિમવિધિ કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

Recommended