BTPના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજેશ વસાવા કોંગ્રેસ પ્રભારી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની હાજરીમાં જોડાયા કોંગ્રેસમાં જોડાયા હતા. આ પ્રસંગે વિપક્ષના નેતા સુખરામ રાઠવા હાજર રહ્યા હતા. રાજેશ વસાવાએ કોંગ્રેસમાં જોડાયા બાદ ભારતીય જનતા પાર્ટી પર આક્ર પ્રહારો કર્યા હતા. ભાજપ આદિવાસી સંસ્કૃતિને ખતમ કરી રહી છે, આદિવાસી વિસ્તારોમાં વિકાસ નથી થતા, આદિવાસીઓના અસ્તિત્વને બચાવવાની આ કોશિશ છે, ભાજપ સરકારના વિનાશકારી પ્રોજેક્ટને રોકીશું એમ તેમણે કહ્યું હતું.
Category
🎮️
Gaming