• 3 years ago
વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે બનાવટી જંતુનાશક દવાઓ વેચાતી હોવાનો સ્વીકાર કર્યો છે. મળતી માહિતી અનુસાર, રાજ્યમાં 8 જગ્યાએ નકલી દવાનું ઉત્પાદન થતું હતું. ફરિયાદના આધારે માત્ર કારણદર્શક નોટિસ આપી હતી.

Recommended