રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે

  • 2 years ago
ઉમરાળા તાલુકાના મોટા ભાગના ગામડાઓના રોડની હાલત બદથી પણ બદત્તર જોવા મળી રહી છે, એમાં પણ ઉમરાળાથી સણોસરા વચ્ચેનો રોડ 10 ગામના લોકો માટે માથાનો દુ:ખાવા સમાન બની ગયો છે.

Recommended