પેન્શન માટે જંગે ચઢ્યા કર્મચારીઓ

  • 2 years ago
સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવાની માગ સાથે ગુજરાતભરમાં શિક્ષકો અને સરકારી કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધી પોતાની વાત સરકાર સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો.

Recommended