ચૈત્ર વદ તેરસને ગુરુવાર, કર્ક રાશિની મનની મુંઝવણ વધશે, રાશિફળ

  • 2 years ago
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.
વિક્રમ સંવત ચૈત્ર વદ તેરસ. ગુરુવાર, પંચક. પ્રદોષ વ્રત. ગુરુ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં.

Recommended