સીધા પોલિટિક્સમાંથી બ્રેક લેવાનો છું - ભરતસિંહ

  • 2 years ago
ભરતસિંહ સોલંકીને રંગરેલીયા મનાવતા તેમની પત્નીએ પકડી લીધા બાદ વીડિયો વાયરલ કર્યા હતા. જેમાં ભરતસિંહે સ્પષ્ટતા કરી છે. તેમાં ભરતસિંહ સોલંકીએ કથિત વીડિયો અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને મોટા ખુલાસા કર્યા છે. જેમાં તેમણે જાહેરાત કરી કે, સક્રિય રાજનીતિમાંથી હું થોડો સમય બ્રેક લેવાનો છું. સામાજિક સંગઠન માટે હું કામ કરતો રહીશ.

Recommended