વડોદરા જિલ્લાના સાવલી જુના બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો

  • 2 years ago
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકીને ચક્કાજામ કરાયો હતો. આણંદ સાવલી રૂટની એક બસમાં 136 વિદ્યાર્થીઓને બેસી અભ્યાસમાં જવું પડતું હતું.

Recommended