અમદાવાદના ગોતા વિસ્તારમાં ફાર્મા કંપનીના ગોડાઉનમાં આગ લાગી
અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં આવેલી કોસ્મેટિક બનાવતી કંપનીના ગોડાઉનમાં આગ લાગતા ફાયર વિભાગે કાબુ મેળવવા માટે ભારે ઝહેમત ઉઠાવવી પડી હતી. ગોડાઉનની નજીક અન્ય દબાણને કારણે ફાયર ફાઇટર્સ અંદર જઇ ન શકતા ગોડાઉનથી 200 મીટર દુર ફાઇટર્સ ઉભા રાખવાની ફરજ પડી હતી