સાબરકાંઠા જીલ્લામાં લ્મ્પી વાયરસનો પ્રવેશ | ગરબામાં પાસમાં GST અંગે રાજીકીય નિવેદનબાજી
ગરબામાં પાસને લઈને ભાજપ કોંગ્રેસ GST અંગે રાજકીય નિવેદનબાજી. હાઈવેથી ઉમિયા માતાના મંદિર સુધી રોડ શો. નરેશ રાવલ 17 ઓગસ્ટે ભાજપનો કેસરિયો ધારણ કરશે તેમજ આદિવાસી ધારાસભ્યો 5 ઓગસ્ટે દિલ્હી જશે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મું સાથે મુલાકાત કરશે
Category
🗞
News