જર્મનીમાં મળ્યો મંકીપોક્સનો ખતરનાક કેસ

  • 2 years ago
જર્મનીમાં રહેતા 40 વર્ષના એક વ્યક્તિએ થોડા દિવસો પહેલા તેના નાક પર લાલ ડાઘ જોયો. તે તરત જ ડૉક્ટર પાસે ગયો અને સમસ્યા જણાવી. ફોલ્લીઓ જોઈને ડૉક્ટરે કહ્યું કે તે સનબર્ન છે. થોડા દિવસો પછી, વ્યક્તિની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ અને નાક પરનો લાલ ડાઘ કાળો થઈ ગયો અને મોટા ઘાનું રૂપ લઈ લીધું. તેનું નાક સડવા લાગ્યું હતું. જે બાદ તે ફરી ડોક્ટર પાસે ગયો. મંકીપોક્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

Recommended