JUDના ધારાસભ્યો BJPમાં સામેલ થતા બિહારના CMએ પ્રતિક્રિયા આપી

  • 2 years ago
મણીપુરમાં JDUના ધારાસભ્યો ભાજપમાં સામેલ થતાં બિહારના મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, આ કંઈ સંવિધાનીક કામ નથી. સાથે જ તેમણે કહ્યું કે, 2024માં વિપક્ષ એકજૂથ થઈને લડશે.

Category

🗞
News

Recommended