અમદાવાદમાં ભાજપ દ્વારા પ્રોફેસર કોન્ફરન્સનું આયોજન કરાયું

  • 2 years ago
આજરોજ અમદાવાદ ખાતે ટાગોર હોલમાં ભાજપના શિક્ષણ સેલ દ્વારા પ્રોફેસરો માટે ખાસ પ્રોફેસર સમિટ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ કાર્યક્રમમાં હાજર રહયા હતા.

Recommended