આસો સુદ બીજને મંગળવાર, સૂર્ય હસ્તમાં જાણીલો રાશિફળ
વિક્રમ સંવત ૨૦૭૮. આસો સુદ બીજ. મંગળવાર, ચંદ્રદર્શન. સૂર્ય હસ્તમાં. યહૂદી નવું વર્ષ.
મેષ રાશિ
કોઈ દિશા ન સૂઝે ત્યારે ઇષ્ટદેવનું સ્મરણ જ માર્ગ દેખાડશે, ચિંતા હળવી થાય, ખર્ચા વધતા લાગે.
મેષ રાશિ
કોઈ દિશા ન સૂઝે ત્યારે ઇષ્ટદેવનું સ્મરણ જ માર્ગ દેખાડશે, ચિંતા હળવી થાય, ખર્ચા વધતા લાગે.