આવતીકાલથી દ.આફ્રિકા સામે T20 સિરીઝ, ભારતને ઈતિહાસ રચવાની તક

  • 2 years ago
ટીમ ઈન્ડિયાએ હવે સાઉથ આફ્રિકા સામે તેના જ ઘરમાં T20 અને વનડે મેચોની શ્રેણી રમવાની છે. 28 સપ્ટેમ્બરથી શરૂ થશે. તાજેતરમાં જ ભારતીય ટીમે ઘરઆંગણે T20 શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ભારતીય ટીમ હવે આફ્રિકાને હોમ સિરીઝ રમશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ત્રણ T20 મેચની શ્રેણી રમાશે. આ પછી બંને ટીમો ત્રણ વનડે મેચોની શ્રેણી પણ રમશે.

Recommended