ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા સંદેશ ન્યૂઝને વધુ બે એવોર્ડ મળ્યા

  • 2 years ago
સંદેશ ન્યૂઝને વધુ બે એવોર્ડ મળ્યા છે. જેમાં આરોગ્યમાં સૌથી વધુ અસરકારક રિપોર્ટિંગ બદલ સન્માન ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા એવોર્ડ આપી સન્માનીત કરાયા છે. કોરોના સહિત આરોગ્ય ક્ષેત્રે અસરકારક કામગીરી કરી હતી. જેમાં સંદેશ ન્યૂઝના નિકુલ પટેલ અને દિવ્યા ચૌહાણને એવોર્ડ મળ્યો છે. તેમાં સૌથી વધુ એવોર્ડ સંદેશ ન્યૂઝના નામે છે. અંગદાનને લઈ સંદેશ ન્યૂઝે મુહિમ ચલાવી હતી.

Recommended