ફ્રેન્ચ લેખિકા એની આર્નોને સાહિત્યમાં નોબેલ પુરસ્કાર મળશે

  • 2 years ago
2022 માટે સાહિત્યના નોબેલની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષનું નોબેલ ફ્રેંચ લેખિકા એની એર્નોક્સને એનાયત કરવામાં આવ્યું છે. એનીનો જન્મ 1 સપ્ટેમ્બર, 1940ના રોજ થયો હતો. તે ફ્રેન્ચ લેખક અને સાહિત્યના પ્રોફેસર છે. તેમનું સાહિત્યિક કાર્ય મોટાભાગે આત્મકથા છે, જે સમાજશાસ્ત્ર પર આધારિત છે.

Recommended