કંડલા પોર્ટના 2 ટર્મિનલને મંજૂરી |બોટમાં બેસીને નડ્ડાએ નિરીક્ષણ કર્યું

  • 2 years ago
ગુજરાતના મુદ્રા બંદર પરથી DRI દ્વારા અંદાજે 17 કરોડની કિંમતનો વિદેશી બ્રાન્ડનો ઈ-સિગારેટન્બો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. DRI દ્વારા છેલ્લા ઘણા સમયથી ઈ-સિગારેટના ગેરકાનૂની ઈમ્પોર્ટ અને વેચાણ ઉપર સકંજો કસવામાં આવી રહ્યો છે. ત્યારે અગાઉ કચ્છના ગાંધીધામાં અને સુરત બાદ હવે મુદ્રા પોર્ટ પરથી ઈ-સિગારેટ ભરેલું એક કન્ટેનર સીઝ કરવામાં આવ્યું છે.

Recommended