UAEની જીત પર ઝૂમ્યા નેધરલેન્ડ્સના ખેલાડીઓ, Video વાયરલ

  • 2 years ago
વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટમાં આ સામાન્ય છે. ઓસ્ટ્રેલિયામાં ગુરુવારે 20 ઓક્ટોબરે રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2022માં નામિબિયાની હાર થતાં ટીમની આશાઓ પર પાણી ફરી વળ્યું તો બીજી તરફ નેધરલેન્ડની ખુશીમાં વધારો જોવા મળ્યો છે. આ સાથે જ ખેલાડીઓએ ડાન્સ કરીને વિજયની ઉજવણી કરી.

Recommended