નાસાએ 50 વર્ષ બાદ ચંદ્ર પર પોતાનું મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું

  • 2 years ago
યુએસ સ્પેસ એજન્સી નાસાએ 50 વર્ષ બાદ ચંદ્ર પર પોતાનું મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. નાસાના મંગળ મિશન પછી આર્ટેમિસ-1 મિશન સૌથી મહત્વપૂર્ણ મિશન છે. નાસા આ રોકેટ દ્વારા ચંદ્ર પર ઓરિયન સ્પેસશીપ મોકલી રહ્યું છે. આ સ્પેસશીપ 42 દિવસમાં ચંદ્રની યાત્રા કરીને પરત ફરશે. જાણો આ મિશન વિશેની તમામ મહત્વની બાબતો...

Recommended