ભાજપે ત્રાજપર વિસ્તારમાં કોંગી આગેવાનો સાથે બેઠક કરી

  • 2 years ago
મોરબી જિલ્લા કોંગ્રસના મહામંત્રી, ત્રાજપર પૂર્વ સરપંચ, ત્રાજપર સરપંચ, ભરવાડ સમાજના આગેવાનો સહિત 100 લોકો ભાજપમાં જોડાયા છે. મોરબી માળિયા ભાજપના ઉમેદવારના મધ્યસ્થ કાર્યલય ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. મોરબી કોંગ્રેસને ચૂંટણી પહેલા વધુ એક ઝટકો લાગ્યો છે. ત્રાજપર ગામ ભાજપ માટે સમરસ ગામ થઈ શકે છે.

Recommended