ગોધરા હાલોલ રોડ પર વેજલપુર પાસે વડાપ્રધાન મોદીએ જાહેરસભા કરી
- 2 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. જેમાં બે દિવસ જંગી સભાઓ અને રોડ-શો કરવાના છે. તેમાં આજે પંચમહાલમાં વડાપ્રધાન મોદીએ જંગી સભા સંબોધીત કરી છે. જેમાં
ગોધરા હાલોલ રોડ પર વેજલપુર પાસે જાહેરસભામાં લાખો લોકો આવ્યા છે.
ગોધરા હાલોલ રોડ પર વેજલપુર પાસે જાહેરસભામાં લાખો લોકો આવ્યા છે.