તવાંગમાં તણાવની સ્થિતિ વચ્ચે PM મોદી મેઘાલય અને ત્રિપુરાની મુલાકાતે
6800 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની પીએમ મોદીએ ભેટ આપી છે. તેઓએ શિલોંગમ અને પૂર્વોત્તરમાં શાંતિ બેઠક કરી છે. તેઓએ કહ્યું કે પૂર્વોત્તરમાં કનેક્ટિવિટી વધી રહી છે. આ સિવાય પાકિસ્તાને પરમાણુ યુદ્ધની ધમકી આપી છે. પાકિસ્તાનમાં બિલાવલના સમર્થનમાં રેલી કાઢવામાં આવી છે. તો મુઝફ્ફરપુરમાં શાહરૂખ અને દીપિકા સામે ફરિયાદ કરવામાં આવી છે. આ સિવાય લોકોએ બેશરમ રંગ સામે 7 રાજ્યોમાં વિરોધ કરાયો છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.
Category
🗞
News