સુરતની પાલોદ GIDCમાં લાગી ભીષણ આગ, સામાન બળીને ખાખ

  • 2 years ago
સુરતમાં GIDCમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. આ આગ પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેકટરીમાં લાગી હતી. સુરતની શિવશક્તિ ટ્રેડિંગ કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે રાતના સમયે આગ લાગી હોવાની માહિતી નળી છે. રાતના સમયે આગ લાગવાના કારણે સામાનને વધુ નુકસાન થયું છે.

Recommended