વૃંદાવન ધામમાં કોહલી-અનુષ્કાની પુત્રી વામિકાનો વીડિયો થયો વાયરલ

  • last year
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં તેની સાથે પત્ની અનુષ્કા શર્મા અને ક્યૂટ દીકરી વામિકા પણ જોવા મળી રહી છે. આ વીડિયો વૃંદાવનનો છે, જ્યાં કોહલી પરિવાર સાથે સ્વામી પ્રેમાનંદજી મહારાજ આશ્રમમાં આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. વીડિયોમાં જ્યારે ક્રિકેટર અને પત્ની અનુષ્કાનો પરિચય અભિનેત્રી સાથે થાય છે, ત્યારે સ્વામીજી તેમને ભેટ પણ આપે છે.

Category

🗞
News

Recommended