CM ભૂપેન્દ્ર પટેલ બજેટની તૈયારીઓને લઈને બેઠકમાં સમીક્ષા કરશે

  • 2 years ago
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવા જઇ રહી છે. જેમાં બજેટની તૈયારીઓને લઈને બેઠકમાં સમીક્ષા થશે. તેમજ બજેટ સત્રની તૈયારીઓને લઈને પણ

ચર્ચાની શક્યતા છે. તથા G-20 મુદ્દે પણ બેઠકમાં સમીક્ષા થશે. તેમજ કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશન પર પણ સમીક્ષા કરવામાં આવશે.

Recommended