• 2 years ago
અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં અકસ્માતની ભરમાર જોવા મળી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં થયેલા અકસ્માતમાં 6 વાહનચાલકોના મોત થયા છે. પૂર્વ અમદાવાદમાં 4 અને

પશ્ચિમ અમદાવાદમાં 2 ના મોત થયા છે. તથા વટવા વિસ્તારમાં શાળાએ જતી વિધાર્થિનીનું બોલેરોની ટક્કરથી નીપજ્યું મોત થયુ છે.

Category

🗞
News

Recommended