• last year
ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 9 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચાર ટેસ્ટની બોર્ડર-ગાવસ્કર શ્રેણી માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયન ટીમને ભારત પ્રવાસ પર ફેબ્રુઆરીથી માર્ચ વચ્ચે 4 ટેસ્ટ અને 3 ODI મેચોની શ્રેણી રમવાની છે. આ અંગે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ (CA)એ પોતાની ટીમની જાહેરાત કરી છે. આ પ્રવાસની શરૂઆત 9 ફેબ્રુઆરીએ નાગપુર ટેસ્ટ મેચથી થવાની છે.

Category

🗞
News

Recommended