• 2 years ago
વડોદરા શહેરના રેસકોર્સ વિસ્તારના મુખ્ય માર્ગ પર દારૂની રેલમછેલ જોવા મળી છે. જેમાં બે રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા વિદેશી દારૂની રેલમ છેલ થઇ હતી. તેમજ રીક્ષામાં પેસેન્જરના

બદલે વિદેશી દારૂની હેરાફેરી કરતી હતી. તથા અકસ્માતમાં રીક્ષા પલટી મારતાં ભાંડો ફૂટ્યો છે.

Category

🗞
News

Recommended