• 2 years ago
વડોદરાના વાઘોડિયામાં સામૂહિક આપઘાતના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં મિસ્ત્રી પરિવારે દેવું વધી જતા સામૂહિક આપઘાત કર્યો હતો. તેમાં પોલીસ તપાસમાં બેન્ક દેવાના

આંકડા બહાર આવ્યા છે. જેમાં પ્રિતેશના બેન્ક, નોન બેન્કિંગ ફાઈનાન્સમાંથી લોન લીધી હતી. 43 બેન્ક, નોન બેન્કિંગ ફાઈનાન્સમાંથી 1 કરોડની લોન લીધી હતી.

Category

🗞
News

Recommended