રાજ્યમાં આજે અનેક શહેરોમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે. આવતીકાલથી તાપમાન 10 ડિગ્રીથી નીચે જવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. અન્ય સમાચારમાં દિલ્હીમાં મોડી રાતે વરસાદ પડ્યો છે. આવનારા 2 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. તો ઉ. ભારતમાં ઠંડીના સાથે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાઈ છે. દિલ્હીમાં વિઝિબિલિટી ઘટવાના કારણે વાહનચાલકોની મુશ્કેલી વધી છે. અહીં અનેક ટ્રેન મોડી પડી રહી છે અને મુસાફરોની મુશ્કેલી વધી છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.
Category
🗞
News