જોશીમઠ સંકટને લઈને ગૃહમંત્રી અમિત શાહે યોજી ઉચ્ચ સ્તરીય બેઠક. 1 કલાકની બેઠકમાં અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. અન્ય સમાચારમાં પંજાબના ખન્ના પહોંચી રાહુલ ગાંધીની યાત્રા. ચુસ્ત બંદોબસ્ત સાથે યાત્રા આગળ વધી રહી છે. અન્ય સમાચારમાં નૂપુર શર્માને હથિયારનું લાયસન્સ. તો રામસેતુને રાષ્ટ્રીય સ્મારક બનાવવાની માંગ પણ સામે આવી છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.
Category
🗞
News