• last year
નડિયાદની શેઢી નદીના પાણીનો કલર બદલાયો છે. જેમાં નદીમાં કેમિકલ વેસ્ટ નખાયું હોવાની શક્યતા છે. નદીમાં ઘેરા લાલ કલરનું પાણી વહેતું નજરે પડ્યું છે. મોટાપ્રમાણમાં પ્રાણીઓ

નદીનું પાણી પીતા હોય છે. નદીમાં હાલ ઘેરા લાલ કલરનું પાણી વહી રહ્યું છે. જેમાં નદીમાં કોઈ વ્યક્તિ દ્વારા કંપનીનું કેમિકલ વેસ્ટ નાખ્યુ હોવાની શક્યતા જણાઇ રહી છે.

Category

🗞
News

Recommended