Skip to playerSkip to main contentSkip to footer
  • 1/12/2023
હાઈકોર્ટની ફટકાર બાદ મંત્રીઓએ લીધી સાબરમતી નદીનું મુલાકાત. સાબરમતીને પ્રદૂષિત થતી અટકાવવામાં મંત્રીઓ નિષ્ફળ રહ્યા. તો અન્ય સમાચારમાં જોશીમઠને લઈને અમિત શાહની ઉચ્ચસ્તરની બેઠક યોજાઈ હતી. તો અન્ય સમાચારમાં હરિયાણાના પાણીપતમાં સિલિન્ડર બ્લાસ્ટમાં 6 લોકોના મોત થયા છે. તો અન્ય તરફ ભાજપના નેતાએ રામસેતુને રાષ્ટ્રીય સ્મારક બનાવવાની માંગ કરી છે. અન્ય ન્યૂઝમાં કાંઝાવાલા કેસમાં ગુજરાત એફએસએલ તપાસ કરશે. આ સહિતના અન્ય તમામ મહત્ત્વના સમાચાર.

Category

🗞
News

Recommended