• last year
જેડીયુના પૂર્વ પ્રમુખ શરદ યાદવ 75 વર્ષે નિધન થયું છે. તેમના મૃત્યુના સમાચાર સૌથી પહેલા પુત્રી સુભાષિની યાદવે ટ્વીટ કરીને આપ્યા હતા. સુભાષિનીએ લખ્યું- 'પાપા હવે નથી રહ્યા.' શરદ યાદવને ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગુરુવારે મોડી રાત્રે શરદ યાદવના મૃતદેહને એમ્બ્યુલન્સમાં દિલ્હીના છતરપુર સ્થિત નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો.

Category

🗞
News

Recommended