• last year
કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાયેલી બીજી વનડેમાં ભારતે શ્રીલંકાને 4 વિકેટે હરાવ્યું. આ જીત બાદ વિરાટ કોહલી અને ઈશાન કિશને ડીજે પર જોરદાર ડાન્સ કર્યો હતો. આ ડાન્સનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Category

🗞
News

Recommended