Skip to playerSkip to main contentSkip to footer
  • 1/13/2023
ગુજરાત યુનિ. દ્વારા ફીમાં 500% સુધીનો વધારો કર્યો છે. જેમાં માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ વેરિફિકેશનની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. તેમાં માર્કશીટ વેરિફિકેશનની રૂપિયા 50 ફીનાં હવે

રૂ.404 કરાયા છે. તથા ડિગ્રી વેરિફિકેશનનાં રૂ.200ની ફીની જગ્યાએ રૂપિયા 554 કરાયા છે.

Category

🗞
News

Recommended