• 2 years ago
આવતીકાલે પતંગોત્સવની દેશભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે પતંગ બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. તો અન્ય તરફ સુરતના પલસાણામાં પતંગ લૂંટવા જતાં કિશોરનું 5મા માળેથી પટકાતા મોત થયું છે. તો અન્ય તરફ સુરતમાં ઓવરબ્રિજ પર પતંગ-દોરીના કારણે ટુ વ્હીલર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો અન્ય સમાચારમાં ગૃમંત્રી અમિત શાહ તહેવારની ઉજવણી અમદાવાદમાં અને પરિવાર સાથે કરશે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Category

🗞
News

Recommended