અમદાવાદના પતંગ-દોરાના ભાવમાં 20થી 30 ટકાનો વધારો છતાં પતંગ રસીયાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. બાળકોથી લઇ અબાલવૃદ્ધોના અદકેરા ઉત્તરાયણ પર્વને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે ઉત્સવપ્રિય નગરીના લોકોમાં પર્વને અપાર ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવા માટે અનેરો થનગાનાટ જોવા મળી રહ્યો છે. જેમાં યુવાધન દ્વારા પર્વને રંગચંગે ઉજવવા માટે આખરી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
Category
🗞
News