ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ જોશીમઠને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો હતો. તે દર્શાવે છે કે 27 ડિસેમ્બર, 2022 અને 8 જાન્યુઆરી, 2023 વચ્ચે શહેર 5.4 સેમી ડૂબી ગયું હતું. સતત વધી રહેલા સંકટ વચ્ચે હવે ઈસરોનો આ રિપોર્ટ તેની વેબસાઈટ પરથી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો છે. રિપોર્ટમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે જમીન ધસી જવાની આ ઘટના 2 જાન્યુઆરીથી શરૂ થઈ હતી.
Category
🗞
News