• last year
અમેરિકાના ઓહાયોમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ઓહાયોના ક્લિવલેંડમાં ગોળીબાર થયો હતો અને તેમાં 3 લોકોના મોત થયા છે જ્યારે 2 લોકો ઘાયલ થયા હોવાનું કહેવામાં આવ્યું છે. આ ઘટનાની જાણકારી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાર બાદ પોલીસે ભારે જહેમતથી ગોળીબાર કરનાર આરોપીની ધરપકડ હતી.

Category

🗞
News

Recommended