નેપાળમાં મોટી વિમાન દુર્ઘટના થઈ. જેમાં 68 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. યેતિ એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું. 5 ભારતીય અને 4 વિદેશી નાગરિકો સવાર હતા. અન્ય સમાચારમાં રાજ્યમાં લોકો હાડ થીજવતી ઠંડીમાં ઠૂંઠવાયા હતા. રાજ્યમાં સરેરાશ 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અન્ય સમાચારમાં પાટડીમાં અસામાજિત તત્વોએ વૃદ્ધને માર માર્યો. પોલીસે આરોપીની શોધખોળ કરી. આ સહિતના તમામ મહત્વના સમાચાર.
Category
🗞
News