• last year
સમગ્ર ગુજરાત હાડ થીજવતી ઠંડીમાં ઠૂંઠવાયુ છે. જેમાં કચ્છના નલિયામાં સૌથી નીચુ તાપમાન 1.4 ડિગ્રી રહ્યું છે. તથા 9 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે ગયુ છે. તેમજ અમદાવાદમાં

તાપમાનનો પારો 8.6 ડીગ્રી છે. તથા રાજકોટ અને ભૂજમાં 9 ડીગ્રી તાપમાન સાથે ડીસામાં 8.2 ડીગ્રી તાપમાન તો વડોદરામાં 12 ડિગ્રી તાપમાન રહ્યું છે.

Category

🗞
News

Recommended